૨૦૦૦ની નોટ બંધ થઇ રહી છે ત્યારે હવે પછી ૧૦૦૦ની નોટ આવશે ? આરબીઆઇએ આપ્યો આવો જવાબ

૩૦ સપ્ટેમ્બર પછી સૌથી ઉંચા દરની નોટ માત્ર ૫૦૦ રુપિયાની જ રહેશે હાલમાં એવો (૧૦૦૦ની નોટ બહાર પાડવાનો) કોઇ જ પ્રસ્તાવ નથી. નવી દિલ્હી,૨૨ મે ૨૦૨૩,સોમવાર  વહેલા કે મોડા ૨૦૦૦ની નોટ બંધ થશે એવું જન સામાન્યમાં ઘણા સમયથી ચર્ચાતું રહયું હતું. સરકારે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૨૦૦૦ની નોટો બેંકમાં જમા કરાવીને એટલી કિંમતની બીજા ચલણની નોટ … Read more